ડિયર બિલ્ડર્સ અને ચેનલ પાર્ટનર્સ,
ફેસબુક એડ્સ કરીને તમારા રિયલ એસ્ટટ પ્રોજેક્ટ માં 20-50 વિઝિટ મેળવો....
અમારા 4 સ્ટેપ માર્કેટિંગ ફનલ સ્ટ્રેજીસ થી એ પણ વગર ખર્ચાળ માર્કેટિંગ જેવા કે હોર્ડિંગ્સ અને ઈવેન્ટ્સ.
VizenUp રિયલ એસ્ટેટના પ્રોજેક્ટસ સ્ટ્રેટેજી પ્લાનિગ દ્વારા બુકીંગ લેવામાં મદદ કરે છે.
ડિયર બિલ્ડર્સ અને ચેનલ પાર્ટનર્સ,
શા માટે માર્કેટિંગ ફેલ જાય છે?
એ પેલા એ સમજો, કે જયારે કોઈ પણ પ્રોપર્ટી કે પ્રોજેક્ટ નું કામ ચાલુ કરીયે તરત આપડે બજેટ ફાળવી દઈએ છીએ,
જોયા કે જાણ્યા વગર.....
કે કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ અપનાવીશું,
કોની પાસે માર્કેટિંગ કરાવીશું?
ઈવેન્ટ્સ કરી દઈએ, મોટા મોટા હોર્ડિંગ લગાવી દઈએ...
પણ, માર્કેટિંગ કર્યા પછી ખબર પડે છે કે, લોસ વધારે છે અને રિઝલ્ટ નથી....
આ નું મોટું કારણ, કે આપડી પાસે સાચું માર્કેટિંગ મુ માર્ગદર્શન નથી......
કે જેમાં રિયલ એટેસ્ટે બિઝનેસ માં માર્કેટિંગ ની પ્લાનિંગ પ્રોપર હોય, અને એક એક પૈસા નો હિસાબ મળે.....
એટલે જ, ડિજિટલ માર્કેટિંગ માં, ખાસ ફેસબુક એડ્સ, કે સૌથી વધારે ટાર્ગેટ ડેટા સાથે માર્કેટિંગ માં ઓછા રેટ માં ક્વોલિટી બાયર લાવામાં મદદ કરે છે.
પણ ઘણા ઉતાવળ માંજ, એડ ચાલુ કરી દેય છે, અને બજેટ જાય છે, વિઝિટ મળતી નથી....
તો, આ કારણ થીજ....
વિઝન-અપ છેલ્લા 3 વર્ષ થી, ફક્ત રિયલ એસ્ટેટ સેક્ટર માંજ માર્કેટિંગ ની સિક્રેટ ફનલ સ્ટ્રેટેજીસ થી પ્રોજેક્ટસ માં
સ્ટેજ મુજબ સાઈટ ની વિઝિટ આપે છે, જેથી મૅક્સિમમ બુકીંગ મળે....
અમારી અવેરેજ માર્કેટિંગ થી 50-80% સુધી માર્કેટિંગ નો ખર્ચો બચાવીએ છીએ....
જેમ નીચે એક અમારા ડિંડોલી ના ક્લાઈન્ટ ના પ્રોજેક્ટસ માં ખાલી ફેસબુક એડ્સ થીજ 50% થી વધારે બુકીંગ આપવામાં અમે મદદ કરી છે.....
જેના લીધે એમના પ્રોજેક્ટ માં એમના રીવ્યુ પ્રમાણે 30 થી વધુ બુકીંગ છે.....
માત્ર 6 મહિના ફેસબુક એડ્સમાં સ્પેન્ડ કરી 30થી વધુ બુકીંગ મેળવ્યા
રિયલ એસ્ટેટના બિઝનેસમાં અમે કેવી રીતે સ્ટ્રેટેજી પ્લાનિંગ કરીયે છીએ?
PROJECT THAT WORK WITH US
Creative Images for ADS & Social Media
Our impact in numbers
30+
Projects
15K+
Quality Leads
60%
Visit ratio
80+
Bookings
Our Clients is more happier after our work.
What they are saying about us...
About VizenUp
At VizenUp, we're not just a marketing agency; we're your strategic partners in real estate success. With a legacy spanning 5 years, our journey has been defined by a commitment to excellence and a passion for transforming real estate ventures into success stories.
Who We Are :
At VizenUp, we're not just a marketing agency; we're your strategic partners in real estate success. With a proud legacy of 5 years in the industry, we've honed our expertise to provide comprehensive marketing solutions tailored to the unique needs of the real estate sector.
Our Vision :
Empowering real estate professionals with unparalleled marketing solutions is at the heart of our vision. We aspire to redefine industry standards, offering innovative strategies without the traditional burden of brokerage fees.
What Sets Us Apart :
✅Experience: With half a decade of experience, we bring a wealth of knowledge to the table, ensuring your marketing strategies align with industry trends.
✅Holistic Approach: VizenUp is your one-stop-shop for everything related to real estate marketing. From creating a compelling brand identity to executing effective tele-calling campaigns, we've got you covered.
✅Brokerage-Free Solutions: We believe in transparency and fairness. That's why all our marketing solutions come without the baggage of brokerage fees, allowing you to maximize your returns.
Our Team :
Meet the faces behind VizenUp - a diverse and passionate team dedicated to your success. Each member brings a unique set of skills and experiences, contributing to the collaborative environment that defines our culture.
Get in Touch :
Ready to redefine your real estate marketing experience? Contact VizenUp today and let's embark on a journey where innovation meets tradition, and success is the destination.
FAQs